KRISHI
ICAR RESEARCH DATA REPOSITORY FOR KNOWLEDGE MANAGEMENT
(An Institutional Publication and Data Inventory Repository)
"Not Available": Please do not remove the default option "Not Available" for the fields where metadata information is not available
"1001-01-01": Date not available or not applicable for filling metadata infromation
"1001-01-01": Date not available or not applicable for filling metadata infromation
Please use this identifier to cite or link to this item:
http://krishi.icar.gov.in/jspui/handle/123456789/36888
Title: | મગફળી નું ખાદ્ય પાક ના રૂપ મેં મહત્ત્વ |
Other Titles: | Not Available |
Authors: | મહેશ કુમાર મહાત્મા અમન વર્મા લોકેશ કુમાર |
ICAR Data Use Licennce: | http://krishi.icar.gov.in/PDF/ICAR_Data_Use_Licence.pdf |
Author's Affiliated institute: | ICAR::Directorate of Groundnut Research |
Published/ Complete Date: | 2020-01-22 |
Project Code: | Not Available |
Keywords: | મગફળી જેવા, ગુણવત્તા |
Publisher: | Director, ICAR-DGR |
Citation: | મહેશ કુમાર મહાત્મા , અમન વર્મા, લોકેશ કુમાર “મગફળી નું ખાદ્ય પાક ના રૂપ મેં મહત્ત્વ” Training Manual, ICAR-DGR Seed project 22-24.01.2020 page no. 59-68. |
Series/Report no.: | Not Available; |
Abstract/Description: | પ્રકૃતિ એ બહુ ઓછા ખાદ્ય પદાર્થો ને મગફળી જેવા મહત્વપૂર્ણ પોષાક તત્વો થી સમૃદ્ધ બનાવેલી છે. મગફળી માં પ્રોટીન ની માત્રા માંસ થી વધારે અને ઈંડા થી બે ગણી વધારે હોય છે તથા સોયાબીન ને મુકીને કોય પણ અન્ય શાકાહારી ખાદ્ય પદાર્થોથી વધારે હોય છે. એ થી જ મગફળી ગુણવત્તા વાળા પ્રોટીન માં સોથી સસ્તા સ્ત્રોત માં થી એક છે. મગફળી માં ૨૫- ૩૦ % પ્રોટીન , ૪૫ -૫૫ % તેલ , ૧૨-૧૫ % કાર્બોહાઈડ્રેટ, ૩% રેશા અને કેલ્શિયમ , થઈમીન અને નીયાસીન ઘટક તત્વો વધારે માત્રા માં હોવાના કારણે કુપોષણ થી બચાવા ની ક્ષમ્તા છે . ધવ અને ચોખા માં આ જ તત્વોની કમી ના કારણે મગફળીને એક યોગ્ય ભોજન ના પરિપુર્વક ના રૂપ થી આ અનાજો નીસાથે વાપરવા માં આવી શકે છે. આ માટે મગફળી મનુષ્ય માટે પ્રકૃતિ નો એક ઉપહાર છે. ખાશ માં બાળકો , ગર્ભવતી અને દૂધ પીવડાવતી મહિલા ઓ અને ગરીબો માટે મગફળી ના ગુણો ના કારણે સયુંક્ત રાજ્ય અમેરિકા ના નેશનલ એય્રોનો ટીક્સ અને સ્પેશ ઐડ્મીનીસ્ટ્રેસન ને આ અતરિંક્ષ મિશન માટે અગ્રીમ જીવન સમર્થન પ્રણાલી ના માટે એક સંભાવિત ભોજન ના રૂપ માં જાણીતું છે. |
Description: | Not Available |
ISSN: | Not Available |
Type(s) of content: | Article |
Sponsors: | Not Available |
Language: | Gujarati |
Name of Journal: | Not Available |
Volume No.: | Not Available |
Page Number: | 56-65 |
Name of the Division/Regional Station: | Not Available |
Source, DOI or any other URL: | Not Available |
URI: | http://krishi.icar.gov.in/jspui/handle/123456789/36888 |
Appears in Collections: | CS-DGR-Publication |
Files in This Item:
File | Description | Size | Format | |
---|---|---|---|---|
Training manual_merged Jan. 2020 page_59-68.pdf | 1.44 MB | Adobe PDF | View/Open |
Items in KRISHI are protected by copyright, with all rights reserved, unless otherwise indicated.