KRISHI
ICAR RESEARCH DATA REPOSITORY FOR KNOWLEDGE MANAGEMENT
(An Institutional Publication and Data Inventory Repository)
"Not Available": Please do not remove the default option "Not Available" for the fields where metadata information is not available
"1001-01-01": Date not available or not applicable for filling metadata infromation
"1001-01-01": Date not available or not applicable for filling metadata infromation
Please use this identifier to cite or link to this item:
http://krishi.icar.gov.in/jspui/handle/123456789/37358
Full metadata record
DC Field | Value | Language |
---|---|---|
dc.contributor.author | અનંત કુરેલ્લા | en_US |
dc.contributor.author | થીરુમલાઈ સામી | en_US |
dc.contributor.author | એસ. ડી. સાવલીયા | en_US |
dc.contributor.author | રામ દત્તા | en_US |
dc.date.accessioned | 2020-06-23T10:49:22Z | - |
dc.date.available | 2020-06-23T10:49:22Z | - |
dc.date.issued | 2020-01-22 | - |
dc.identifier.citation | અનંત કુરેલ્લા, થીરુમલાઈ સામી, એસ. ડી. સાવલીયા અને રામ દત્તા.2020. મગફળી ના રોગ અને તેનું સંકલિત વ્યવસ્થાપન. Training Manual, ICAR-DGR Seed project. 34-39. | en_US |
dc.identifier.issn | Not Available | - |
dc.identifier.uri | http://krishi.icar.gov.in/jspui/handle/123456789/37358 | - |
dc.description | Not Available | en_US |
dc.description.abstract | મગફળીની ખેતી ભારતમાં ચોમાસું, રવિ , ઉનાળુ અને વસંત ઋતુમાં કરવામાં આવે છે. ભારતમાં મગફળી ઉગાડતા રાજ્યોમાં ગુજરાત, આન્દ્ધ્રપ્રદેશ,તામિલનાડુ , કરનાતક, રાજસ્થાન અને મહારાષ્ટ્ર મુખ્ય છે. મગફળીના પાકમાં ઘણા પ્રકારના રોગ અને જીવાત જોવા મળે છે. મગફળીમાં કંઠનો સુકારો, થડનો સુકારો, અફલા રુટ, પાનના ટપકાનો રોગ, ગેરુ, મગફળીનો અગ્ર કાલીકાનો સુકારો અને મગફળીના થડ નેક્રોસીસનો રોગ જોવા મળે છે. જે સામાન્ય રીતે ચોમાસું અને ઉનાળુ બંને ઋતુમાં ઉત્પાદનને અસર કરે છે. મગફળીના કંઠનો સુકારો, મગફળીના થડનો સુકારો, અફ્લારુટ, મૂળનો સુકારો એ બીજ અને અંકુરીત બીજના મુખ્ય રોગો છે. આ રોગો રેતાળ અને ગોરાડુ જમીનમાં મગફળીના ઉગેલા છોડના મૃત્યુદર ને વધારે છે. આ રોગો દ્વારા ૨૫-૪૦ % જેટલું ઓછું ઉત્પાદન આવે છે. મગફળીના પાંદડા પર આવતા રોગોમાં પાનના વહેલા તથા મોડા આવતા ટપકાના રોગ (ટીક્કા) અને ગેરુ મુખ્ય છે. આ રોગો દ્વારા લગભગ ૭૦% જેટલું ઓછું ઉત્પાદન આવે છે. વિષાણુજન્ય રોગો જેવાંકે મગફળીનો અગ્ર-કાલિકા નો સુકારો અને મગફળીનો થડ - ડાળાનો સુકારો આથીકરૂપે મહત્વપૂર્ણ રોગો છે. આ રોગો મગફળીના ઉત્પાદનમાં ૬૦% સુધી નુકસાન પહોચાડે છે. મગફળીના મુખ્ય રોગોના સંકલિત નીયંત્રણ માટે મુખ્યત્વે રોગ પ્રતિકારક જાતો, ખેતીની સુધારેલી પદ્ધતિઓ , જૈવિક નીયંત્રણ તથા જરૂરીયાત મુજબ ફૂગ નાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેખમાં મગફળીના મુખ્ય રોગો અને તેના નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓ વિશેની જાણકારી આપેલ છે. | en_US |
dc.description.sponsorship | Not Available | en_US |
dc.language.iso | Gujarati | en_US |
dc.publisher | Not Available | en_US |
dc.relation.ispartofseries | Not Available; | - |
dc.subject | મગફળી | en_US |
dc.subject | રોગ | en_US |
dc.subject | સંકલિત વ્યવસ્થાપન | en_US |
dc.title | મગફળી ના રોગ અને તેનું સંકલિત વ્યવસ્થાપન | en_US |
dc.title.alternative | Not Available | en_US |
dc.type | Article | en_US |
dc.publication.projectcode | Not Available | en_US |
dc.publication.journalname | તાલીમ પુસ્તિકા , ભાકૃઅનુપ બીજ પરિયોજના | en_US |
dc.publication.volumeno | ૨૦૨૦ (૧) | en_US |
dc.publication.pagenumber | ૩૪-૩૯ | en_US |
dc.publication.divisionUnit | Plant Pathology | en_US |
dc.publication.sourceUrl | Not Available | en_US |
dc.publication.authorAffiliation | ICAR::Directorate of Groundnut Research | en_US |
dc.ICARdataUseLicence | http://krishi.icar.gov.in/PDF/ICAR_Data_Use_Licence.pdf | en_US |
Appears in Collections: | CS-DGR-Publication |
Files in This Item:
File | Description | Size | Format | |
---|---|---|---|---|
Training Manual_ Ananth Kurella.pdf | મગફળીના રોગ અને સંકણલિ વ્યિતથાપન | 1.41 MB | Adobe PDF | View/Open |
Items in KRISHI are protected by copyright, with all rights reserved, unless otherwise indicated.