Record Details

An analytical study of profitability of refinery industry of India (ભારતીય રિફાયનરી ઇન્ડસટ્રીની નફાકારકતા: એક સંશોધન)

Shodhganga@INFLIBNET

View Archive Info
 
 
Field Value
 
Title An analytical study of profitability of refinery industry of India (ભારતીય રિફાયનરી ઇન્ડસટ્રીની નફાકારકતા: એક સંશોધન)
 
Contributor Gohil, D C (ગોહિલ, ડી સી)
 
Subject Commerce, Refinery Industry, India, Analytical Study, Profitability, Social sciences, Commerce, communications & transportation
 
Description પેટ્રોલિયમ પેદાશ અને ક્રુડ ઑઈલ એ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વના વિભાગો છે. પેટ્રોલિયમ પેદાશો અને ક્રુડ ઑઈલની કંપની દ્વારા દેશમાં રોજગારીનું પ્રમાણ વધારી શકાય છે.દાશનું નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણની કમાણી કરી શકાય છે. ટૂંકમાં દેશનો આર્થિક વિકાસ રીફાઈનરી કંપની દ્વારા પણ સારા પ્રમાણમાં કરી શકાય. ભારતમાં 1800 માં પેટ્રોલિયમ પેદાશ અને ક્રુડની શરૂઆત થઈ. સ્વતંત્રતા પછી ONGC નામની સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાએ વિકાસ કરવાની નેતાગીરી માથે લીધી ત્યાર પછી દેશમાં વૈશ્ર્વિકરણ આવતા 1990 માં ઑઈલ અને પેટ્રોલના સંદર્ભમાં નવી આર્થિક નીતિ જાહેર થઈ. આપણા દેશમાં તેલના મર્યાદીત ક્ષેત્રો છે. તેના પરિણામે તેલના ઉત્પાદન અને માંગમાં મોટો તફાવત જોવા મળે છે. ભારતમાં તેલનો વૃધ્ધિદર સારો દેખાય છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, બોમ્બે આસામમાં પણ તેલનો વૃધ્ધિદર સારો છે. ONGC પ્રાઇવેટ કંપનીના જોડાણ સાથે મહત્વનો રોલ અદા કરે છે. આ કંપનીએ જમીન પર કુલ 10 લાખ ચો. કિ.મી., દરિયા કિનારા પર 394500 સંશોધન કાર્ય કર્યું છે. ભારતમાં 14 કંપનીઓ વર્તમાનમાં કામ કરી રહી છે. આમાંથી ONGC એ કુલ ચો. કિ. મી.ના 52.4%, RIL એ ચો. કિ. મી.ના 17% અને બાકીનું 8% કામ HOEL અને 6% અન્ય કંપનીએ કર્યું છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રો મુક્ત બજાર માટે ખુલ્લા છે. સંશોધન પ્રવૃત્તિ માટે મુખ્ય લાભ આર્થિક ઉત્તેજન છે. જેવા કે રોયલ્ટી અને ટેક્ષ જોડાણ સરકાર દ્વારા પુરા પડાય છે. આ ઉપરાંત આકર્ષક કિંમત અને સંયુક્ત મૂડી એ વિકાસ માટેનો બીજો રસ્તો છે. સંશોધન પ્રવૃત્તિમાં મુખ્ય ત્રણ પ્રકારની પ્રવૃત્તિ છે.
Bibliography p.373-377
 
Date 2011-08-19T06:29:50Z
2011-08-19T06:29:50Z
2011-08-19
0
February, 2011
2011
 
Type Ph.D.
 
Identifier http://hdl.handle.net/10603/2294
 
Language Gujarati
 
Rights university
 
Format 377p.
DVD
 
Publisher Rajkot
Saurashtra University
Department of Commerce
 
Source INFLIBNET